THE OFFICE

(22)
  • 2.1k
  • 4
  • 678

The office"The office" આ એક દત્તક લીધેલી વેબ સિરીઝ છે. અંગ્રેજી "the office" જે USમાં રિલીઝ થઈ હતી તેમનું અહીં હિન્દીમાં ઉઠાંતર. અરે કોપી-પેસ્ટ. આ સિરીઝ "હોટસ્ટાર સ્પેશ્યલ અને bbc સ્ટુડિયો ઈન્ડિયા" સહભાગીમાં પ્રોડ્યુસ કરેલી છે. ચલો એક ચક્કર ઓફિસની અંદર લગાવીએ.."વિલકીન્સ ચાવલા" નામની એક શાખા. એ શાખાનો રાજા એટલે જગદીપ ચડડા(મુકુલ ચડડા). આખી વેબ સિરીઝ જગદીપ માટે જ બની છે. ત્યાં કામ કરતા 7/8 લોકો. T.p મિશ્રા(ગોપાલ દત્ત) આ શાખાનો મેનેજર. આમ તો મેનેજર ઓછો અને "બોસનો ચમચો" વધુ હોય છે. અને ઓફિસમાં બધા એમના ઈશારે ચાલવા જોઈએ એવો આગ્રહ એમનો. પણ બીજા બધા પણ એમના તાત. હવે બોસ કોમેડી હોય