જૂનું ઘર ભાગ - 4

(98)
  • 5.8k
  • 5
  • 5.2k

આ વાર્તા નો ચોથો ભાગ છે. આગળનાા ભાગમાં આપણે જોયું કે અમે બધા સાંજે વાળુ કરીને સુઈ ગયાા હતા હવે આગળ.... સવારમાં મારી આંખ ઊઘડી ગઇ મેં ઘડિયાળ સામે જોયું નવુ વાગવામાં પાંચ મિનિટની વાર હતી અરે મને થયું કે કોઈ આ અમને જગાડ્યા કેમ નહીં દાદી ક્યાં ગયા મે માનવ અને કવિતાને જગાડીયા"અરે..... જાગો નવ વાગી ગયા છે"તેેેે બંને આળસ મરડીને ઉભા થયા અને કવિતા એ કહ્યું"આપણે અત્યાર સુધી કેમ સુતા રહ્યા દાદીએ જગાડ્યા કેમ નહિ દાદી... દાદી... ક્યાં છો તમે"