વાર્તા : ગ્લોબલ વોર્મિંગ

  • 4.6k
  • 3
  • 1.5k

?આરતીસોની?         ?વાર્તા : ગ્લોબલ વોર્મિંગ? મીરાં સ્કૂલેથી આજે આવી ત્યારથી અપસેટ હતી. દાદીએ પુછ્યું, "દીકા કેમ આજે મોઢું ફૂલાવીને આમ બેઠી છે? શું થયું? બોર્નવીટા પીને નાસ્તો કરી લે, ચાલ આપણે પાર્કમાં જઈએ.."ના મારે નથી જવું..પણ કેમ દીકા?"આજે મારે સ્કૂલમાં "ગ્લોબલ વોર્મિંગ" વિશે લખવાનું હતું પણ મને કંઈ સૂઝતું જ નહોતું. શું લખું.""બસ એટલું જ એમાં મારી દીકુ આટલી બધી નારાજ થઈ ગઈ છે. ચાલ, જલ્દી જલ્દી નાસ્તો કરી લે હું સમજાવું તને ગ્લોબલ વોર્મિંગ એટલે શું."મીરાં ફટાફટ નાસ્તો કરી કપડાં બદલી દાદી પાસે આવી ગઈ ને બોલી, "ચાલો દાદી મને કહો જલ્દીથી  ગ્લોબલ વોર્મિંગ એટલે શું.?""હાતો સાંભળ..