સ્ત્રી ની બુદ્ધિ પગ ની પાનીએ ??

(17)
  • 8.1k
  • 2
  • 1.7k

આંચલ અને અમન - સાથે ભણતાં બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ અને ધીરે - ધીરે દોસ્તી પ્રણય માં પલટાઈ ગઈ. બંને ઘણી વાર મળતા, સાથે બેસતા, વાતો કરતા, વિચારો ની આપ - લે થતી બંને સંસ્કારી ખાનદાન પરિવાર માંથી આવતા હતા. બંને સંસ્કારી હતાં આંચલ સંસ્કારી પરંતુ આધુનિક યુગ ની વિચારસરણી ધરાવતી હતી જ્યારે અમન આધુનિક ખરો પણ અમુક બાબતો પ્રત્યે તેની માન્યતા થોડી રૂઢિચુસ્ત, થોડી જૂનવાણી હતી. એક વખત વાત વાત માં સ્ત્રી અને પુરુષ ના બોદ્ધિક સ્તર ની વાત થઈ. બંને વચ્ચે એ ચર્ચા ચાલી કે સ્ત્રી