માસિક

(73)
  • 1.4k
  • 5
  • 595

રાહી તેના રૂમ માં આરામ કરી રહી હતી ,આજે તો તેણે જોબ પર પણ રજા જ રાખી હતી ,એરકંડીશન વાળો રૂમ હોવાં છતાં તેને ઉંઘ નહોતી આવી રહી,તેનું મગજ અત્યારે વિચારો મુક્ત થવા જ નહોતું માગતું અને તેને વિચારયુક્ત કરી રહી હતી અમુક વાતો ...... વાત એમ હતી કે થોડાં સમય પહેલાં તેને રજા હોવાથી તે તેની બાળપણ ની સખી સત્યા ને મળવા પહોંચી હતી, રાહી અને સત્યા નાનપણથી જોડે જ રહ્યાં હતાં અને કોલેજ પણ સાથે જ પરંતુ રાહી એ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું જ્યારે સત્યા ના લગ્ન થઈ ગયાં અને પછી રાહી ને પણ એક સારી કલાસ 2