બ્લેક મેઈલ - ૫

(78)
  • 4k
  • 5
  • 2.2k

૫ કપિલે ફોન કરીને મને ઓફિસ બોલાવ્યો.તેને અંદર એસ્ટીમેટ કરવા જેવો નથી. જોકે તેનામાં અને મારામાં એક તફાવત એ હતો કે તે પૈસાના જોરે બીજા પાસે કામ કરાવતો હતો, જયારે હું પોતે કામ કરું છું. ટૂંકમાં હું પોતે લડુ છું, જયારે તેને પોતાના માટે લડવા ભાડુતી માણસો રાખવા પડે, અને ભાડુતી માણસો કંઈ...... આ મારો એડવાન્ટેજ ગણી શકો. “કામ કેટલે પહોંચ્યું? તુ બહુ ઢીલો છે, બહુ પંપાળે છે, એક-બે ને ત્રણ....” તે ભાડૂત વિષે બોલી રહ્યો હતો. મારી છઠ્ઠી ઇન્દ્રિય કહી રહી હતી કે કંઇક ખોટું છે. તેને શક થયો છે, મારા પર. તે પણ મારા પર નજર રખાવડાવતો