રસોઇમાં જાણવા જેવું - ૧૦

(25)
  • 6.3k
  • 6
  • 1.8k

રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૦સંકલન- મિતલ ઠક્કર* ઘરે બનાવેલું ઘી તાજું રાખવા તેમાં ૨ થી ૩ ગ્રામ મીઠું મિક્સ કરી દો.* સમોસા બનાવતી વખતે બટાકાને વઘારીને નાખવાથી સમોસા જલદી બગડતા નથી. * તમારી રસોઈ હદ કરતાં વધારે મસાલેદાર થઈ ગઈ હોય તો તેમાં મસાલાની અસર ઓછી કરવા નાળિયેરનું તેલ ઉમેરો.* પાંદડાંવાળી ભાજીને એક અઠવાડિયા સુધી તાજી રાખવા તેનાં પાંદડાંને સમારીને ઝિપલોક બેગમાં ભરી ફ્રીઝમાં રાખો. પાંદડાં પાણીમાં પલળે નહીં તેનું ધ્યાન રાખવું.* માખણ કડક થઈ ગયું હોય અને તેનો ઉપયોગ તરત જ કરવાનો હોય તો કોઈ વાસણમાં પાણી ગરમ કરી માખણનું વાસણ તેમાં મૂકી દો.* લોટના કણકને ગરમ પાણી, મીઠું અને થોડી માત્રામાં તેલનું મોણ નાખી તેમાં