અધુરી આસ્થા - ૧

(117)
  • 7.1k
  • 9
  • 6.6k

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા શિવ દર્શન રેસ્ટોરામાં લગભગ દરરોજ એક યુવાન જમવા આવે છે.આજે તેણે રેડ કલરના શટૅ અને વ્હાઇટ પેન્ટમાં સજ્જ થઈને તેણે બ્રાઉન કલરના એવિએટર ગ્લાસ પહેરેલા છે.તેની બાજુમાં એક સાધુ-બાવો બેઠો છે. બન્ને ભોજનનાં અહોભાવ સાથે ઉંધીયુ ,પુરી,ખીર અને જલેબી ને ન્યાય આપી રહ્યા છે. જમવાનું પૂરું થતાં સાધુ બાવા નાં ચહેરા પર એકદમ સંતોષ દેખાતો હતો. તે દરમિયાન જ યુવાનો મોબાઈલની રીંગ ટોન રણકે છે"સાંસ સાસ્વત સનન સનન પ્રાણ ગુંજન ઘનન ઘનન ઉતરે મુજમે આદીયોગી ઉતરે મુજમે આદીયોગી" સાધુ બાવા એ તેને કહ