બળદ ની જોડ - ભાગ - 1

(26)
  • 7.6k
  • 3
  • 1.5k

સાહેબ દાતારી ની વાતો તો હજાર સાંભળી હશે ને હજુ સાંભળતા પણ રહેશું જ. અને આ દાતારી તો ઇશ્વરની કૃપા હોઈ તો જ આવે. આવી જ દાતારી ની એક વાત છે આ. એક રાજા કેવો હોય અને એની પ્રજા નું પાલન કેમ કરાઈ એ શીખવી જતી એક નાનકડી પણ સત્ય ઘટના નો પ્રસંગ.