છાપું

(22)
  • 2.9k
  • 598

રમણિક લાલ ની ટેવ પ્રમાણે આજે છાપું એમનાં ટેબલ પર આવીને પડયું ન હોતુ....રોજ સવારે રમણિક લાલ જેવાં પથારીમાંથી જાગે કે છાપું એમનાં બાજું મા રાખેલા ટેબલ પર અવશ્ય હોય હોય અને હોય જ...એમાં કોઇ શંકા ને સ્થાન રહેતુ નહી... જો સવારે ઉઠે અને આંખે ચશ્મા ચઢાવ્યા પછી છાપું નજરે ન પડે તો જાણે સવાર એમની ફિક્કી પડી જતી હોય એવું એમનાં હાવભાવ તેમજ ચહેરો બોલી આપતો... રોજિદા નિત્ય ક્રમ અનુસાર રમણિક લાલ પથારીમાંથી આજે જાગીને બેઠાં છે...બાજુંમા રાખેલા ચશ્મા હાથમાં લઈ ને તે ટેબલ પર છાપું ગોતી રહ્યાં છે...પણ...આ શું છાપું ટેબલ પર હતુ જ નહી.... ગુસ્સા મા રમણિક