યુનિફોર્મ

(10.6k)
  • 3.6k
  • 2
  • 1.2k

કેમ છો મિત્રો !!                       જે સ્ટોરી હું તમને કહેવા જઇ રહ્યો છું તેં કઈક ખાસ છે મારી લાઇફમાં કારણ કે મે અનુભવ કરેલી જ એક યાદગાર પળ વર્ણવી છે. આશા રાખું છું કે તમને ગમશે. અને હાં પસંદ આવે તો જરૂર જણાવજો... અરે યાર બોવ કંટાળો આવે છે!!!!      આ શબ્દ સાંભળતા જ લગભગ તો બધાને ખબર પડી જ જાય કે કદાચ વેકેશન ચાલતું હશે . અને વેકેશન એટલે શરૂઆતથી લઇને અંત સુધી ફરવા જવાનું પ્લાનિંગ. હાં માત્ર પ્લાનિંગ જ હો ! અને ખાસ કરીને આ પ્લાનિંગ કરવામાં મારા બધાં મિત્રો હોશિયાર અને માસ્ટર માઈન્ડ છે. એક્ઝામ ચાલું નાં