પ્રોફેસર

(47)
  • 1.6k
  • 3
  • 721

"ધારા, ઓ ધારા, ક્યાં છે તું ?" "આવી દીદી, બસ આ અસાઈનમેન્ટ લખવાનું પતી જ ગયું છે બસ આવું જ છું." ધારા અને અંબર, બે બહેનો. અંબર મોટી અને ધારા નાની. પણ બંને બહેનો ની ઉંમર માં ખાસો તફાવત. અંબર ધારા કરતા ચૌદ વર્ષ મોટી. અંબર ના લગ્ન પછી થોડા જ સમય માં બંને ના માતા પિતા કાર એક્સિડન્ટ માં મૃત્યુ પામ્યા. ત્યાર થી ધારા ને અંબર પોતાની સાથે પોતાની દીકરી ને જેમ જ રાખે. અને અંબર નો પતિ આકાશ પણ ધારા ને પોતાની દીકરી ની જેમ જ રાખતો. ધારા અંબર અને આકાશ બંને ની બહુ જ લાડકી. ધારા ને