કાળની એ કઠિન કેડી પાર કરી લો********************* આજકાલ 70 વર્ષ સુધી જીવનારા ઘણા મળે છે પરંતુ 70 થી 79 વર્ષનો માર્ગ બહુજ કપરી કેડીએ થી પસાર થાય છે. આવો એ કઠિન તબક્કો પાર કરી લાબું જીવવાની ઇઝરાયેલી વૈજ્ઞાનિકોએ બતાવેલી તરકીબો જોઈએ.નવાઈની વાત એ છે કે 70-79 વર્ષની ઉંમરે જે આરોગ્યની સમસ્યાઓ વારંવાર ઉભી થાય છે અને ઘણા કિસ્સાઓમાં પ્રાણઘાતક નીવડે છે એ જ સમસ્યાઓ 80 નો પડાવ પસાર કર્યા પછી શમી જાય છે અને 60 થી 69 વર્ષના વયજુથમાં રહેછે તેવી સ્થિર થઈ જાય છે 70 થી 79 વર્ષ વચ્ચે ઘણા અવયવો તેમનું કાર્ય કરવામાં નિષ્ફળ જવા લાગે છે. શરીરમાં ચરબીનો ભરાવો,