ફેમીલી પીક

(22)
  • 4.7k
  • 6
  • 1.4k

'' ફેમીલી પીક '' રીની આજ સવારથી જ સારા મૂડમાં દેખાતી હતી . આજે એનાં લગ્નને પૂરું એક વર્ષ થયું. અંશ સાંજે બીઝી હતો, એટલે બંનેએ બપોરે જ લંચ લેવાનો અને પછી મુવી જોવાનો પ્લાન બનાવ્યો હતો .અંશને સારા અલી ગમે છે ,એટલે એમણે શીમ્બા જોવાનું નક્કી કર્યું . રીનીએ બાથરુમ માં જઈને સાવર ચાલું કર્યો , વાળ ધોયા પછી હેર ડ્રાયર લઇને ચેન્જીંગ રૂમમાં તૈયાર