લક્ષ્ય એક વિચાર બે

(14)
  • 1.4k
  • 2
  • 468

  શિયાળા ની સવાર નો છ વાગ્યા નો સમય થઈ રહ્યો છે.સંકેત સ્કૂલ જવા તૈયાર થઇ રહ્યો હતો.મમ્મી ચા નાસ્તો લાવ મારે મોડુ થઇ જશે,ત્યાં તો પપ્પા ઠપકો આપતા  બોલ્યા કુભકર્ણ વેલા ઊઠવાનુ રાખતા હો તો.. તુ ભણીને કંઈ ડોક્ટર નથી થઇ જવાનો.ત્યાં તો દરવાજે થી સતીષ નો અવાજ આવે છે અલ્યા સંકેત ચાલ ને મોડું થઇ જશે.                   સતીષ અને સંકેત બંને પાક્કા મિત્રો.તે બાળપણ થી  સાથે જ ભણતા.દસમા મા સંકેત ને સારા ટકા આવ્યા એટલે સાયન્સ રાખેલ પણ, સતીષ ને સારા આવ્યા ન હતા તો પણ સાયન્સ રાખ્યું કેમ કે સંકેતે