પ્રેમ કે પ્રતિશોધ - 8

(79)
  • 3.9k
  • 3
  • 2.5k

પ્રેમ કે પ્રતિશોધ-8(આગળ તમે જોયું કે શિવાનીના મર્ડર કેસની તપાસ કરતાં દિનેશ અને રમેશ વૃદ્ધ મહિલાના ઘર સુધી પહોંચે છે ત્યારે તેમને ત્યાંથી થોડી રોકડ રકમ અને એક ચિઠ્ઠી મળે છે.)હવે આગળ.........રમેશ અને દિનેશ ત્યાંથી મળેલ સામગ્રી લઈને સીધા પોલીસ સ્ટેશને પહોંચે છે. અર્જુનની અત્યારે તેમની જ રાહ જોઈ રહ્યો હોય છે.“સર, આ ખૂની તો આપણાથી એક ડગલું આગળ ચાલે છે."રમેશે કેબિનમાં પ્રવેશતા જ કહ્યું.“કેમ?,એવું તે તમને શું મળ્યું ત્યાંથી?"અર્જુને પૂછ્યું.દીનેશે કવર આપતાં કહ્યું“તમે જ જોઈ લો સર."અર્જુને કવરમાં જોયું તો તેમાં એક ચિઠ્ઠી અને પાંચસો રૂપિયાની થોડી નોટો હતી.રૂપિયા ટેબલ પર મૂકી અર્જુને ચિઠ્ઠી વાંચવા માટે ખોલી ચિઠ્ઠી વાંચતા