લગ્ન આત્મચિંતન

  • 3.8k
  • 2
  • 949

લગ્ન : આત્મચિંતન મયંક વ્યવસાયે શિક્ષક .મયંક પોતાની રૂમ મા બેઠો બેઠો સામાયિક વાંચતો હતો. તેની બાજુના ટેબલ પર ચા નો કપ પડ્યો હતો. ટેબલ ની ઉપર જ એક જૂનું આલ્બમ પડ્યું હતું. પોતાની રુમ ની બારીમાંથી ઠંડો પવન આવતો હતો. મયંક એક ધ્યાને વાંચનમાં મશગુલ હતો. ૨૮ વર્ષના આ યુવાન ને જોતા લાગે કે તે આખી દુનિયા ની ભાર ઉપાડી ને ફરે છે. તેના મુખ પર હમેશાં ગંભીરતા જોવા મળતી. આ યુવાની મા પણ તે બહુ પરિપકવ થઈ ગયો હોય તેવી વાતો કરતો.તેના જીવનનો એક ધ્યેય હતો કે નોકરી