ARTICLE 15

(78)
  • 3k
  • 4
  • 979

"સિને-GRAM ~ જયદેવ પુરોહિત"~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ARTICLE 15 : રેપ અને ભેદભાવની વાત"આર્ટિકલ ૧૫" સંવિધાનનું મહત્ત્વ સમજાવતું એક ક્રાઈમ ડ્રામા ફિલ્મ. 2018માં આવેલી એક હિન્દૂ-મુસ્લિમની ફિલ્મ "મુલ્ક" અને હવે "આર્ટિકલ 15" આ બન્ને ફિલ્મ અનુભવ સિંહાએ ડાયરેકટ કરેલી છે. છેલ્લા બે ફિલ્મથી અનુભવ સિંહના તેવર બદલાયા છે. સામાજિક ફિલ્મો તરફ નજર કરી છે. ગામના કારખાનામાં કામ કરતી ત્રણ છોકરી ગાયબ થઈ જાય, એમાંથી બે છોકરીની લાશ ઝાડ પર લટકતી મળે. એ લાશની હાલત ખરાબ હોય છે. અને પૂજા નામની એક નાની છોકરી લાપતા હોય છે. એમને શોધવામાં આખું ફિલ્મ લખાયું છે. દલિતોનું ગામ અને