બડે પાપા - નવલકથા - પ્રકરણ - ૧૭

  • 2.6k
  • 4
  • 1.9k

' દિન કો સિસ્ટર રાત કો બિસ્તર ! ' ' દિન કો દીદી રાત કો ! ' આ બે ટકોર સતત સત્યમના કાનમાં તમરાંની માફકગુંજી રહી હતી .રમણની વાતે સત્યમ ઘણો જ અપ સેટ થઈ ગયો હતો . તે રમણને ચોપડાવા માંગતો હતો .પણ તેના બોલવાથી સ્થિતિ વધારે વણસી જશે .તે ખ્યાલે સત્યમે ચૂપ રહેવું મુનાસિબ લેખ્યું હતું ! સોન્યા ખુદ અનિકેતના ભાઈ સાથે સત્યમ અને ફ્લોરા જેવી આત્મીયતા ધરાવતી હતી . પોતે શું કરતી હતી ? . તે વાતથી અજાણ તે સત્યમ અને ફ્લોરા વિશે એલફેલ વાત કરતી હતી . પણ એટલું સમજતી નહોતી . તેમના સંબંધ વિશે પણ ' દિન કો