આકૃતિ નો આકાર - એક પૂર્વાભાસ !

(17)
  • 2.3k
  • 3
  • 603

" આકૃતિ નો આકાર- એક પૂર્વાભાસ "...... ઘણી વાર અમંગળ ઘટના બનશે તેનો સંકેત મલે છે, પરંતુ આવી ઘટના રોકી શકાતી નથી. અમંગળ ઘટના નો પૂર્વ આભાસ થાય છે.આવી એક વાર્તા" આકૃતિ નો આકાર-એક પૂર્વાભાસ!"...........................................................SG highway પર ની એક MNC માં જોબ કરતો આકાર,આજે કામ નું ભારણ વધુ હોવાથી ઓવર ટાઈમ કર્યો હતો અને લગભગ રાત્રે એક વાગ્યે રાજપથ થી બોપલ જતા રસ્તે પોતાની બાઇક પર બોપલ પોતાના ? ઘરે જતો હોય છે. રાત નો સમય હોવાથી આ રસ્તે અવરજવર નહીંવત હોય છે.થાકેલો પોતાની ધુન માં આકાર જતો હોય છે તેજ વખતે રસ્તા ની એક બાજુ એ એક યુવતી ઉભી હોય