પપ્પા તમે કચકચ ન કરો...

(33)
  • 3.6k
  • 4
  • 940

યાર પપ્પા, કચકચ ન કરો “હલો, હા બસ ૧૦ મિનિટમાં નીકળું જ છું.” “અરે ભાઈ, સાડા ૪ ની ટ્રેન છે ને તું હજુ સાડા ૩ થયા નીકળતો નથી ?” “અરે પણ પપ્પા , હજુ કલાકની વાર છે ને !” “તને અમદાવાદનો ટ્રાફિક નથી ખબર ?” “અરે નહિ નડે ટ્રાફિક..!” “સારું ચલ તને જેમ ઠીક લાગે..!” “હા..બસ હવે નીકળું જ છું..!” “અને હા, બધું યાદ કરીને લઈ લીધું ને ?” “હા પપ્પા…!” “નાસ્તો અને પાણી બહારના ખાના માં રાખજે ને થોડા પૈસા બેગમાં રાખજે અલગથી..!” “હા હવે પપ્પા..!” “અને બીજું…” “અરે યાર હું પહેલી વાર થોડીના આવું છું કાઈ ,થઈ ગઈ