રીવાજ

(11)
  • 2.6k
  • 2
  • 909

"રીવાજ" ~ઈનલ કહેવાય છે કે મનુષ્ય અવતાર મળવો ખુબ જ ભાગ્યની વાત છે, જેણે ગયા જન્મારે સારા પુણ્ય/કર્મો કર્યા હોય તેને જ માણસ નો અવતાર મળે.. આવી ઘણી બધી માન્યતાઓ આપણે સાંભળતા અને વિશ્વાસ કરતા રહેલા છે. માન્યતા ને બીજું એક હોય છે રીવાજ, ઘણી વખત કોઈ વાતથી કે બનતી ઘટનાથી આપડા મનની અંદર ઘણા બધા સવાલો ઉદભવે કે આવુ કેમ, શું કામ આમ કરવું, આવુ હોય તો આમ જ કેમ વગેરે.. આવા જ રીવાજની આજે વાત કરવી છે, માણસના મૃત્યુ બાદની પ્રથા / રીવાજ અને તેની પાછળનું કારણ શું હોય.. માણસના મૃત્યુ બાદ તેની ખાનદાની-ખુમારી તેણે જીવતા કરેલા કામ-કર્મો