પારદર્શી - 3

(38)
  • 3.7k
  • 5
  • 2k

પારદર્શી-3 સમ્યકને હવે પોતાની સાથે બનતી ઘટનાનાં રહસ્યો ઉકેલવાની તાલાવેલી જાગી.એણે એ તમામ પુસ્તકોનાં ગુજરાતીમાં અનુવાદીત પુસ્તકની શોધ આદરી.પણ એમાંથી બે પુસ્તકોનો ગુજરાતી અનુવાદ મળ્યોં.એ પુસ્તકો અને એના પપ્પાએ લખેલા ગુઢ વાકયો ઉકેલવા એકવાર પોતાની ઓફીસમાં બપોરનાં સમયે એ બેઠો હતો.આમપણ બપોરે લગભગ 2.00 થી 4.00 વાગ્યાં સુધી એની ચેમ્બરમાં કોઇ આવતું ન હોય.જેમ જેમ એના માનસપટલ પર ઉકેલનું આછું પાતળું ચિત્ર રચાતું ગયું એમ એમ એક કાગળ પર પેન્સિલ દ્વારા એ લખતો ગયો.મનનો શ્વાસ વિચારો છે.એટલે મનને જીવતું રાખવા સતત વિચારો જરૂરી છે.એને બંધ કરવા એટલે વિચારો ન આવે એવી પરીસ્થિતી પેદા કરવી.શરીરની ક્રિયાઓ