અડધી જિંદગી - ૪

(22)
  • 3.1k
  • 5
  • 1.7k

hello friends...... આજે હું તમને મારી નવલકથાનો આગળ નો ભાગ કહેવા જઈ રહી છું. Pehli Pehli Baar Mohabbat Ki HaiKuch Na Samajh Mein Aaye Main Kya KaroonIshq Ne Meri Aisi Haalat Ki HaiIshq Ne Meri Aisi Haalat Ki HaiKuch Na Samajh Mein Aaye Main Kya KaroonPehli Pehli Baar Mohabbat Ki HaiKuch Na Samajh Mein Aaye Main Kya Karoon અને દાદા ના ગયા પછી સૌથી વધુ કફોડી હાલત અંતરાની હતી આંખો ઢાળી ને કંઈજ બોલ્યા વગર અંતરા ચુપચાપ બેઠી હતી તેણીને પણ શરમ આવતી હતી અવિનાશ પ્રથમ એવો છોકરો હતો જે પોતાના ખોળામાં સુતો હતો.તે તેને સુવા જવાનું કેહવા લાગી પણ