KING - POWER OF EMPIRE - 39

(115)
  • 3.2k
  • 5
  • 1.6k

( આગળનાં ભાગમાં જોયું કે શૌર્ય પોતાની કંપની પર જાય છે, S.P. અને અર્જુન પણ તેની સાથે હોય છે અને શૌર્ય ની સિકયુરિટી માટે S.P. અને અર્જુન જે વ્યવસ્થા કરે છે એ તો તમે જાણો જ છો તો હવે જોઈએ શૌર્ય ઉર્ફે  KING ની KING INDUSTRY )શૌર્ય, S.P. અને અર્જુન એકવીસ માળ ની બિલ્ડીંગ આગળ ઉભા હતાં. “સર બિલ્ડીંગ તૈયાર થઈ ચૂકી છે ” અર્જુન એ કહ્યું “તો પછી રાહ શું જોવાની ચાલો અંદર ” શૌર્ય એ કહ્યું ત્રણેય મેઈન ગેટ તરફ ગયાં અને અંદર પ્રવેશ્યા, નીચે રિસેપ્શન હતું, અને ડાબી તરફ ખૂણામાં સિકયુરિટી રૂમ હતો, વચ્ચે વિશાળ હોલ હતો અને ત્યાં સોફા