સીંદબાદની ચોથી સફર

(42)
  • 3.8k
  • 5
  • 1.8k

સીંદબાદની ચોથી સફર માણસને ટેવ પડે તે જલ્દી જતી નથી. આટલી સફરો વેઠયા પછી સફર પણ ના જવું તે નિર્ણય પર અડગ રહી શક્યો નહીં. વધારે ધન કમાવાની લાલચે તે ચોથી સફર પર જવાનું નક્કી કરે છે. તેણે થોડો માલ સમાન ખરીદ્યો અને એક વહાણ માં બેસી ગયો. આ વખતે વહાણ ઈરાન જતું હતું. ઈરાન પહોચીને ત્યાં પોતાનો સમાન વેચ્યો. ખૂબ જ નફો થયો અને એ નફામાંથી તેણે પોતાનું એક નાનું વહાણ ખરીદ્યું અને સીંદબાદના વહાણમાં પણ કેટલાંક વેપારીઓ વેપાર કરવા આવી ને બેઠા. વાહનના વેપારીઓ સાથે સીંદબાદની સારી એવી દોસ્તી થઈ ગઇ. રસ્તામાં અચાનક એક ભયંકર