પ્રેમ કે પ્રતિશોધ - 7

(83)
  • 3k
  • 3
  • 2.1k

પ્રેમ કે પ્રતિશોધ-7(આગળ તમે જોયું કે વિનય કેફે શોપની બહાર એક મહિલાને જોઈ છે પણ એના વિશે કોઈને જાણ ન કરવાનું નિર્ણય કરે છે. બીજા દિવસે કોલેજે જઈ તેના મિત્રોને અર્જુને બતાવેલ વિડિઓ વિશે વાત કરે છે.રમેશ અને દિનેશ વૃદ્ધ મહિલા વિશે તપાસ કરતાં કરતાં એક પાનવાળા પાસે પહોંચે છે.)હવે આગળ....  પાનવાળાની વાત સાંભળીને બંને ને આશ્ચર્ય થાય છે.દિનેશ પૂછે છે,“રહેતા હતા એટલે?"પાનવાળાએ જવાબ આપ્યો,“સાહેબ, રહેતા હતા એટલે કાલે સાંજે જ તેમનું અવસાન થયું. તેમના પરિવારમાં કોઈ ના હોવાથી આજુબાજુના લોકોએ જ તેમનું અંતિમ સંસ્કાર કર્યું."તેની વાત સાંભળી રમેશ અને દિનેશ વિસ્મયતાથી એકબીજા સામે જુવે છે.રમેશે પૂછ્યું,“આમ અચાનક અવસાન વાત કઈ