સંસ્કૃતિ વંદના ...

  • 7.8k
  • 2
  • 2.3k

પાત્રો :   સંસ્કૃતિ માતા           પહેલો વિધાર્થી          બીજો વિધાર્થી           ત્રીજો વિધાર્થી   ( કોઈકનો રડવાનો અવાજ આવે છે........) પહેલો વિધાર્થી :  સાંભળો કોઈકનો રડવાનો અવાજ આવે છે.   બીજો વિધાર્થી :   (આંગળીનો ઈશારો કરીને )  આ દિશાએથી કોઈકનો રડવાનો અવાજ આવી રહ્યો છે. (વિધાર્થીઓ રડતી વ્યક્તિને જોઈને...) પહેલો વિધાર્થી:   તમે કોણ છો ...? સંસ્કૃતિ માતા  :   હું સંસ્કૃતિ માતા છું ... બીજો વિધાર્થી  :  તમે કેમ રડી રહ્યા છો...? સંસ્કૃતિ માતા   :  આ દેશનાં લોકોએ વૈદિક વિચારોને ઠોકર મારીને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કર્યું છે. આજે સમાજમાં વૈદિક વિચારોની સભ્યતાને બદલે અંધાધૂંધી જોવા મળે છે. દિન – પ્રતિદિન માનવીમાં