અનમોલ જિંદગી

(17)
  • 3.7k
  • 3
  • 898

અનમોલ જિંદગી એક એવી પ્રેમ કથા જે શાયદ કેટલા બધા પ્રેમીઓ જે એક વાર પ્રેમ કરી ને જો એમાં હતાશા કે નિરાશા થાય કે પ્રેમ નિષ્ફળ થાય તો પોતાના જીવન ને બરબાદી તરફ ધકેલી દે છે એવા દરેક ના માટે એક પ્રેરણારૂપ સ્ટોરી જે હું અહીં દર્શાવા જઈ રહી છું। એક મનીષ નામ નો છોકરો જે રૂપ નામ ની એક છોકરી ને ખુબ જ પ્રેમ કરતો હતો રૂપ પણ મનીષ ને ખુબ જ પ્રેમ કરતી હતી , બંને સાથે કોલેજ માં ભણતા હતા ત્યાર થી બંને એક બીજા ને ખુબ પ્રેમ કરતા હતા એમના પ્રેમ ને જોઈ ને લોકો ને