"સોરી.... સોરી..... સોરી..." હજી તો રવિન્દ તેની પાસે જ્ઈ બેઠો જ હતો ને તે ઝબકીને જાગી ગઈ. આંખો ચોળતા તે સફાળી ઊભી થઈ ને સીધી બાથરૂમમાં નહાવા ચાલી ગઈ"પાગલ છોકરી!!! " તે ત્યાંથી ઊભો થઈ બહાર બાલકનિમાં ગયો. હજી તે બાહાર નિકળ્યો જ હતો ત્યાં જ રીતલ તૈયાર થઈ બાથરૂમમાંથી બાહાર આવી. બેલ્ક કલરનું ટીશટૅ ને સ્કાય કલરનું નેરો જીન્સ તેના પાતળા શરીર સાથે એકદમ વધારે મેસ થતું હતું. વાળને ટુવાલથી લુછતી તે બાહાર બાલકનિમાં આવી.''વધારે લેટ થઈ ગયું ને..! પણ, તેમાં મારી ભુલ નથી આ ફોનની રીંગ ના વાગી '' તે બોલતી રહી પણ રવિન્દનુ ધ્યાન તેની વાતોની જગ્યાએ