સફર (એક અજાણી મંજિલની) - 10

(39)
  • 3.4k
  • 6
  • 1.8k

(આપણે અગાઉ જોયુ એમ જંગલમાં રાત્રે નીકળેલા લક્ષ્ય અને એના સાથીદારોને વિચિત્ર ઘટનાનો સામનો થાય છે અને ત્યારનુ એડમનુ વર્તન એમને મુંઝવી મૂકે છે ... હવે આગળ ) એડમનુ વર્તન જરૂર આશ્ચર્ય જન્માવે એવુ હતુ કારણ કે અમે સ્પષ્ટતાપૂર્વક પેલો " ફિયુ ફિયુ " અવાજ સાંભળી શકતા હતા પરંતુ ત્યારે જ મને થયુ કે એડમ આ જંગલનો માણસ છે અને એમેઝોનના વરસાદી જંગલોને એ અમારા થી વધુ સારી રીતે સમજી શકે છે. અને એના આમ કરવા પાછળ જરૂર કંઈ હેતુ હોવો જોઈએ. મેં પણ ક્રોસના લોકેટ વડે ક્રોસ