વાત્રક ના કાંઠે - ભાગ ૧

(24)
  • 11.3k
  • 4
  • 1.9k

ગામડાં નું પ્રભાત એટલે સૂર્ય ઊગે,ચોમેર પ્રકાશફેલાઈ જાય.મનેખને ઊંઘમાંથી જગાડવાનું કામ પ્રભાતનુંગામડાં માં પ્રભાત નું સૌન્દર્ય નયનરમ્ય હોય છે. ગામડાનું પ્રભાત મધુર સંગીત રેલાવનારુ હોય છે. અગાઉના વખતમાં તો ગામડાનો માણસ પ્રભાતે જ ઉઠે ત્યારથી મધુર સંગીત સાંભળતો ઊઠતો.ગામડામા પોહ ફાટે એ સાથે ઘંટી વલોણાના અને પ્રભાતિયાનો અવાજ સંભળાતો.આ મધુર અવાજ બધાને જગાડવાનું કામ કરતા.એ અવાજ સાથે પંખીઓ નો મીઠો કિલકિલાટ પણ હોય.એ અવાજ મારગ શોધવામા મદદ કરતો.પ્રભાતના વખતે નરસિંહ મહેતાના પ્રભાતિયાં ગવાતાં હોય. જાગને જાદવા , કૃષ્ણ