ઈચ્છામૃત્યુ

(58)
  • 3.6k
  • 32
  • 1.5k

સુપ્રીમ કોર્ટ ની પાંચ ન્યાયાધીશો ની બનેલી બંધારણીય બેંચ ના મુખ્ય ન્યાયાધીશ શ્રી કમલ મિશ્રા સમક્ષ આજે એક વિમાસણ ભર્યા કેસ નો ચુકાદો આપવાનો વખત આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૧૮ માં પોતાનાજ એક ચુકાદા માં કહ્યું હતું કે બંધારણ ની કલમ ૨૧ મુજબ દરેક વ્યક્તિ ને સન્માન પૂર્વક પોતાનું જીવન જીવવાનો અધિકાર છે અને તે જ અધિકાર માં દરેક વ્યક્તિ ને સન્માન પૂર્વક મૃત્યુ પસંદ (ઈચ્છામૃત્યુ) કરવાનો પણ અધિકાર સામેલ છે. આજ ચુકાદા ના સંદર્ભ માં સુપ્રીમ કોર્ટ સમક્ષ વારાણસી ના હાથ વણાટ ના એક નાનકડા વેહ્પારી ઉદયશંકર વણિક કે જેમની ઉંમર ૧૧૧ વર્ષ હતી તેમણે પોતાના માટે “ઈચ્છામૃત્યુ”