પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ - 35

(123)
  • 4.4k
  • 4
  • 1.8k

આગળ ના ભાગ માં આપણે જોયું કે અંગદ અને સુબાહુ ની મુલાકાત બાદ અંગદ ને એના ભાઈ પાવક ના દુષ્ટ ષડયંત્ર ની જાણ થઈ ગઈ ,એટ્લે પોતાના પરિવાર ની રક્ષા માટે અંગદ એ પોતાના પ્રાણ આપવાની તૈયારી બતાવી , પરંતુ ઘરે પહોચતા જ અંગદ ના ચહેરા ના ભાવ અને એની વાતો પર થી વિશ્વા ને અંગદ પર સંદેહ થયો કે એને પાવક ના ગુપ્તચર વિશે કઈ રીતે જાણ થઈ ....એના પ્રશ્નો થી અંગદ મુંજાઈ ગયો .... ક્રમશ ........... વિશ્વા : અંગદ તને કઈ રીતે જાણ થઈ કે એનું નામ ખડગ છે અને એ પાવક નો ગુપ્તચર છે ? અંગદ :