જુનુ ઘર ભાગ - 2

(98)
  • 5.6k
  • 4
  • 5.9k

આ વાર્તા નો બીજો ભાગ છે જો તમે પહેલો ભાગ ન વાંચ્યો હોય તો તમે મારી પ્રોફાઇલ પર વિઝીટ કરી પહેલા તે વાંચો અને પછી આ ભાગ વાંચોઆ વાર્તા નો બીજો ભાગ છેઆપણે આગલા ભાગમાં જોયું કે હું, માનવ વગેરે તે મેદાનનો દરવાજો ખોલીએ છીએ , હવે આગળ         દરવાજો ખોલતાની સાથે હાર્દિકે કહ્યું કે"અહીં દરવાજો કોને લગાવ્યો કારણકે આ ઘર ઘણા સમયથી બંધ છે અને આ મેદાનમાં પણ કોઈ આવતું નથી અને અહીં રસ્તો ક્યાં છે"          "અહીં રસ્તો હતો પણ નગરપાલિકાએ તે રસ્તાને જગ્યાએ ધૂળ નાખી મેદાન થોડુંક વ્યવસ્થિત બનાવ્યું છે જ્યારે ગામલોકોની