ઉદય ભાગ ૨૭

(37)
  • 3.4k
  • 4
  • 1.3k

ઉદય ને લાગ્યું દેવાંશી પ્રત્યેની કૂણી લાગણી ને લીધે તેને દેવાંશીનો આવાજ સંભળાતો હશે . થોડીવાર પછી પાછો તેને અવાજ સંભળાયો. અવાજે કહ્યું કે અત્યારે સૂર્ય ઉગી રહ્યો છે તે દિશામાં ચાલતા રહો .તમારી મંઝિલ હાજી ઘણી દૂર છે. હવે ઉદય ને કોઈ ભ્રમ ન રહ્યો હતો કે અવાજ દેવાંશી નો જ છે.તેણે પૂછ્યું કે દેવાંશી તું ક્યાં છે અને મને ફક્ત અવાજ કે સંભળાય છે દેખાતી કેમ નથી ? અવાજે કહ્યું હું કોણ છું અને ક્યાં છું તે તો તમે મારી પાસે પહોંચશો ત્યારે જ ખબર પડશે. અત્યારે તો મેં જે દિશામાં કહ્યું તે દિશામાં ચાલતા રહો . ઉદય