અંધશ્રદ્ધા - એક દુષણ

(14)
  • 4.5k
  • 1
  • 1k

કાલે રાત્રે 11 વાગતા પોળની બહાર મિત્રો જોડે ઉભો હતો..એની 10 મિનિટ પહેલા એક ઘટના બની..ત્યારની ઘટના મગજમાં થી જતી જ નથી..તો થયું કંઈક એવું કે હું પોળના નાકે ઉભેલો અને સામે ની સાઇડ થી એક માણસ ડર થી ભરેલી આંખો અને ગંભીર ચેહરા સાથે એક હાથમાં લોટો અને એક હાથમાં ઈંડુ લઈને આવી રહ્યો હતો..મારી નજર એના પર જ હતી..એ માણસ આવીને ચાર રસ્તાની વચ્ચે વચ ઉભો રહ્યો..અને વાંકો વળી ઈંડુ એણે જમીન પર મૂક્યું , ઈંડા ઉપર ચાર કાળા ટપકા હતા..એ માણસે ઈંડાની ફરતે પાણી નાખ્યું, બે ચાર મંત્રો બોલીને જતો રહ્યો... બે ત્રણ મિનિટ સુંધી કોઈ હલચલ