તમારા ટીનેજર સંતાનને સમજો

(14)
  • 3.7k
  • 2
  • 782

            મનુષ્ય લગ્ન પછી એક જ આશ લઈને બેઠો હોય છે. અને જો એ પુરી થતી ન જણાય તો માનવ અનેક બાધાઓ રાખે. ઈશ્વર પાસે વારંવાર એ આશા પુરી કરવા પોકાર કરે. હા એ સંતાન પ્રાપ્તિની જ આશા હોય છે. લગ્ન પછી જો બે વર્ષ ચાલ્યા જાય અને સંતાન ન થાય તો લોકો સલાહ આપવા લાગી જાય છે. તમે ડોક્ટરને બતાવો, કોઈ ધર્મસ્થળની બાધા રાખો વગેરે વગેરે. લોકો એ નથી જાણતા હોતા કે જે કપલ હજી બાળક નથી ઇચ્છતું એને આવી વાત કહેવી જોઈએ કે નહીં. ક્યારેક લોકોમાં ડરમાં તો ક્યારેક પરિવારના દબાણમાં આવીને ઘણા