એક ઇશ્ક એસા ભી - ભાગ ૧

(37)
  • 3.6k
  • 8
  • 1.5k

એક ઇશ્ક એસા ભીઓય....આજે હોસ્ટેલ મા જ રહેવાનો ઇરાદો છે કે શુ મેડમ ? પ્રિયા એ નિશા ને  ટોન્ટ મારતા પુછ્યુ હા યાર.... હવે તો અહી  હોસ્ટેલમા જ રહેવુ છે આમ પણ કોલેજ મા કોણ આવે છે હવે તો તમે બધા પોતપોતાના આશિકો જોડે ફરતા હોવ છો કોઇક બગીચામા તો કોઇક થિયેટર મા વળી તારા જેવા કોઇક વાયડીના હોટેલ મા આશિકો ના બેંક બેલેન્સ ખાલી કરાવતા હોય છે હસતા હસતા નિશા એ પ્રિયા ને જવાબ આપ્યો ઓય ચાપલી ચુપ થા જબ તુમ્હે ઇશ્ક હો જાયેગાના તબ પતા ચલેગા યે પ્યાર કયા હોતા હે  એક મીઠા  અહેસાસ હોતા હે જબ હમારા દિલ કીસી ઔર કે