ધારા ક્રિએશન

(20)
  • 1.9k
  • 1
  • 799

          " ધારા ક્રિએશન "       " Dhara Creation".          **********************" હાશ આજે કામ જલ્દી પતી ગયું" સપના બોલી." હા મમ્મી,જુઓ ને પ્રતિક અને પપ્પા નું ટિફિન થયી ગયું અને તેઓ પોતાની જોબ પર ટિફિન લઈને પણ ગયા." ધારા બોલી." ધારા , તું ફ્રેશ થઈ ગઈ?"                 " હા, મમ્મી , હવે હું આપણા માટે ચા અને સેન્ડવીચ બનાવી લાવું.ત્યા સુધી તમે આરામ કરો." ધારા બોલી." હા,પણ હું મારા વોટ્સએપ સ્ટેટસ માં આપણે જે નવી કુર્તી ઓ અને ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ લાવ્યા છીએ તે સ્ટેટ્સ માં