KABIR SINGH

(96)
  • 5.2k
  • 4
  • 1.9k

કબીર સિંહ : યે ક્યાં હૈ...બે...!!એક જ બાપના બે પુત્રો એ પણ ટ્વીન્સ. પણ સાથે જન્મ્યા નથી બસ એજ... આ બે પુત્રો એટલે તેલુગુ ફિલ્મ "અર્જુન રેડ્ડી" અને એની જ ઝેરોક્ષ કોપી હિન્દી ફિલ્મ "કબિર સિંહ". બન્નેના ડાયરેકટર સંદીપ વાંગા. આ ફિલ્મની ઓફર સૌ પ્રથમ રણવીર સિંહને થઈ હતી પરંતુ બીઝી સેડ્યુલને લઈ સ્ટોરી શાહિદ કપૂર પાસે પહોંચી. વચ્ચે અર્જુન કપૂર પણ જોડાયો હતો પરંતુ અંતે શાહીદના હાથમાં જ આ ફિલ્મ રહી. આમ પણ શાહીદને વાયલન્ટ, અગ્રેશન વાળા રોલ ફાયદો કરાવે છે. ઉડતા પંજાબ, આર, રાજકુમાર... કિઆરા અડવાણી પહેલા આ ફિલ્મ તારા સુતરિયાને મળી હતી પણ એ કરણ જોહરની ફિલ્મમાં વ્યસ્ત