પાછળના ભાગમાં આપણે જોયુ કે પંચાયતની સભા મોકૂફ રાખવામાં આવી કારણ ? આરોપો ગંભીર હતા અને આરોપોની છાનાવણી કર્યા વગર કોઈપણ ચુકાદો આપી શકાય એમ નહોતો, સભા તો મોકૂફ કરાઈ પરંતુ શંકર અને શશીકાંતના વાર્તાલાપ વચ્ચે લક્ષ્મણકાકા પણ જોડાયા ,વાર્તાલાપ ઉગ્ર હોય એમ જણાયું એટલે લક્ષ્મણકાકા એ સાંભળી લેવાનું વિચાર્યું પરંતુ શંકર એવી કોઈક વાત જણાવા જઇ રહ્યો છે જે પંચાયતમાં નથી કરવામાં આવી શાયદ વાત જણાવી શકાય એવી નહિ હોય અથવા બીજા આરોપો વચ્ચે ક્યાંક અટવાઈ ગઈ હશે.આ શી વાત હશે ? તે જાણવા આગળના ભાગમાં જવું પડશે તો ચાલો.... વારસાગત પ્રેમ ( ભાગ ૫) શંકરના