અડધી જિંદગી - ૩

(17)
  • 2.7k
  • 4
  • 1.6k

હેલો ફ્રેન્ડ્સ ...... આજે હું તમને મારી નવલકથા અડધી જિંદગી નો ૪ ભાગ કહેવા જઈ રહી છું.. આશા રાખું છુ કે તમને મારી નવલકથા વાંચવી ગમશે... बहुत कुछ कह देती हैं आँखे तुम्हारीबोलो नहीं तुम बोलती हैं आँखे तुम्हारी। बरसे न बादल बरस जाती आँखे तुम्हारीकभी लगे जैसे कि गीत गाती आँखे तुम्हारी। આજે પણ અંતરા ને તેણે જોયી થોડીક થાકેલી પણ તોય તેની સુંદરતા અને સરળતા હજી તેને વધુ ખીલાવતી હતી. બન્ને જણા વાતો કરતા કરતા ઘર તરફ જવા લાગ્યા અંતરા ને પાછુ જવાનું હોવાથી તે દાદા અને અવિનાશ ને જમાડી તથા પોતે પણ જમી ને શાળા તરફ રવાના