બ્લેક મેઈલ - ૩

(78)
  • 4.7k
  • 7
  • 2.2k

બ્લેક મેઈલ - 3 *** મારા ધારવા મુજબ અને આઠ-દસ અલગ અલગ વ્યક્તિઓ પાસે ફોન કરાવ્યા પછી બોમ્બેવાલા પારસી ભાઈનો મારા પર ફોન આવ્યો. ફરીથી મે સભ્ય ભાષામાં વાત ચાલુ કરી. તેણે કહ્યું કે, “અમારો વિચાર વેચવાનો છે, પણ ભાડુઆત કે બીજી કોઈ જવાબદારી અમે લેવા માંગતા નથી.” “બહુ સરસ સર... બીજી કોઈ ચિંતા તમે ન કરો. અમે બધું ગણતરીમાં લઈને જ તમને ઓફર આપી છે. તમારે અમને જેટલા પણ વારસદાર હોય તે દરેકની સહી લાવી આપવી પડશે, બસ. બાકીનું અમે મેનેજ કરી લઈશું. દસ્તાવેજ બનાવતી વખતે તમને બધાને એકવાર અહી આવવું પડશે.” “એ બધું તો ઠીક છે, પણ