પ્રેમ કે પ્રતિશોધ - 5

(93)
  • 3.9k
  • 2
  • 2.6k

પ્રેમ કે પ્રતિશોધ-5(વર્લ્ડ ફેશન ઓર્ગે.માં થયેલ એક કોલેજીયન શિવાનીની હત્યાનો કેસને ઇન્સ. અર્જુન પુરી લગનથી સોલ્વ કરવાના પ્રયાસો કરે છે. વિનય ઘરે જઈ એક યુવતી જોડે ફોન પર થોડો સંવાદ કરે છે. અર્જુને વૃદ્ધ મહિલાને શોધવા માટે દિનેશ અને રમેશને તે શોપની આજુબાજુના વિસ્તારમાં મોકલ્યા હોય છે.)  હવે આગળ.................ખુરશીમાં બેઠા બેઠા વિનયની આંખ લાગી ગઈ.......લગભગ કલાક પછી વિનયના મોબાઇલની સ્ક્રીન પ્રકાશિત થઈ....અને ફોન રણકી ઉઠ્યું...મોબાઈલના અવાજથી વિનયની ઊંઘમાં ભંગ પડ્યો તેના મુખ પરથી તો એવું લાગતું હતું કે વિનય ફોન કરનાર પર બરાડી ઉઠશે..... મોબાઈલમાં જોયા વગર ફોન રિસીવ કરત તો કદાચ એમ જ થાત. પણ મોબાઈલની સ્ક્રીન પર નામ વાંચીને