બદલો - અંતિમ ભાગ

(155)
  • 4.5k
  • 10
  • 2.5k

        દોસ્તો આગળના ભાગમાં આપણે.જોયેલું કે માનસીની રૂહ ખુદ બધાની વરચે આવે છે અને પછી અક્ષય રડતો રડતો કઈક બોલે છે શું બોલે છે જાણવા વાંચો આ ભાગ...ભાગ - 8       અક્ષય રડતા રડતા કહે છે કે"કોલેજના પહેલા વર્ષમાં મેં જ્યારે માનસીને પ્રપોઝ કરેલુ ત્યારે તેને મને આખી કોલેજની સામે બેઇજ્જત કરેલો હતો અને પછી ત્યારથી જ મારા ઉપર તેનો.બદલો.લેવાનું ભૂત સવાર હતું.હું ચાહત તો તેને સાદી રીતે મારી નાંખત પણ ના તેને પોતાના શરીર નું ખુબ જ અભિમાન હતું એ અભિમાન મારે પતાવવું હતું એટલે મને જેવો મોકો મળ્યો મેં મારું કામ પતાવ્યું.આપણે લોકો ગાર્ડન