જયારે દિલ તુટયું તારા પ્રેમમાં - 13

(30)
  • 3.5k
  • 2
  • 1.5k

'આખી રાત ફોન પર વાતચીત બરાબર હતી. પણ સામે બેસીને આખી રાત વાતો...!' હજી દિલ આવું કાઈ વિચારે તે પહેલાં જ રવિન્દે તેના વિચારોને તોડ્યો "શું વિચારે છે?? મન ન હોય તો આપણે અહીંથી જ્ઈ શકયે છીએ.""હા..... ,ના......,હાં..... ""હા કે ના !! કોઈ એક જવાબ આપને, કે પછી ડર લાગે છે મારાથી??""ડર લાગતો હોત તો તમારી સામે ન બેઠી હોત અત્યારે""તો એમાં આટલો ગુસ્સો કેમ કરે છે. હું તારી સાથે વાત કરવાં બેઠો છું તને મારવાં કે ખાવા નહીં ""મારો ચહેરો જોઈ,તમને લાગે છે કે, હું કયારે કોઈ ના પર ગુસ્સો કરતી હોવ.""લાગતું તો નથી. પણ, અત્યારે તારો ચહેરો થોડો ફિકો