ઉદય ભાગ ૨૫

(37)
  • 2.4k
  • 3
  • 1.2k

આ વખતની ઉદયની તાલીમ પાછલા વખત કરતા કઠણ હતી પરંતુ ઉદય નો આ વખતનો જુસ્સો કઈ ઓર હતો . તેને શીખવાડવામાં આવેલ દરેક વિદ્યા તે માંથી શીખવા માંગતો હતો . મળેલી હાર અને ભભૂતનાથ નો તેના પાર મુકેલો વિશ્વાસ કદાચ તેના પ્રેરણાસોત્ર હતા . હવે પછી જો કદાચ અસીમાનંદનો સામનો થાય તો તે માટે માનસિક રીતે પણ તૈયારી કરી રહ્યો હતો . સર્વપ્રથમ તેને ભાવના પાર નિયંત્રણ કરવાનું શીખવાવમાં આવ્યું અને વેશાન્તર પણ શીખવવામાં આવ્યું . હવે તે વેશાન્તર માં પ્રવીણ થયી ગયો હતો હવે તે કોઈનું પણ રૂપ ધરી શકતો તેમાં સૌથી કઠણ હતું જેનું રૂપ લીધું હોય તેના