ટકા માં ટૂંકાતી જિંદગી

(19)
  • 3k
  • 5
  • 783

શિક્ષણ એ ત્રીજી આંખ છે.. પણ જો શિક્ષણ જ આંખો બંધ કરવા લાગે તયારે તેના દુષપરિણામ પરિવાર અને સમાજ ને જ ભોગવવા પડે છે.... ભણતર જરૂરી છે પણ ટકા ની અપેક્ષા માટે નહીં પણ જીવન જીવવાની તક ઉભી કરવા માટે... પણ જો ટકા જ અપેક્ષા બની જાય તો શું થાય એ આપણે આસપાસ નજરે જ જોઈ છીએ... કોઈ જિંદગી ટુકવી દે છે તો કોઈ પોતાનું કૌશલ્ય ગુમાવે છે... એવી જ એક વાર્તા જે ટકા ની અપેક્ષા થી શું પરિણામ આવ્યું એ દર્શાવે છે...રઘુ ખૂબ જ મસ્તીખોર અને સાથે ભણવામાં પણ હોશિયાર... માતા રંજનબેન અને પિતા નયનભાઈ પણ એને સાથ આપતા... 1થી