મમ્મી

(50)
  • 3.6k
  • 3
  • 981

નિશા કોલેજ થી ઘરે આવી.બેગ સોફા પર જ મૂકી ફ્રેશ થવા જતી રહી..નેપકીન થી મોઢું લૂછતાં લૂછતાં જ રસોડા માં ગયી..આમ તેમ જોયું પછી સોફા પર આવી ને બેઠી.રોજ કરતા આજે જરા મોડું થઈ ગયું હતું કોલેજ થી આવતા એટલે થાકી ગયી હતી..રિમોટ હાથ માં લઈને ટીવી ચાલુ કર્યું અને એને સોફા પર જ પગ લંબાવી દીધા..              એકાદ જોકુ આવ્યું હશે કે ડોરબેલ વાગી.ઉઠવાની ઈચ્છા એને જરાય નહોતી..પણ ઘર માં એના  સિવાય કોઈ નહોતું એટલે પરાણે ઉભી થઇ એને બારણું ખોલ્યું..સતીશ ભાઈ હતા નિશા ના પપ્પા..એક પ્રાઇવેટ કંપની માં સુપરવાઈઝર હતા..હાથ માં ટિફિન બોક્સ હતું એ એમને ત્યાં જ